તાજેતરની રશિયા - ભારત મુલાકાતમાં રશિયાના પ્રમુખ પુતિનને ભેટ સ્વરૂપે ખંભાતના અકીકના બનેલા કીમતી બાઉલ (વાટકા) ભેટ આપવામાં આવ્યા છે.
- ખંભાતના આદિવાસી સમુદાય બનાવે છે .
- અકીક એક કિંમતી પથ્થર છે, સુંદરતા માટે જાણીતો છે.
- ખાણો અને નદીઓના પટમાંથી કાઢવામાં આવે છે અકીક .
- સ્પેલબાઇન્ડિંગ આભૂષણો માટે થાય છે ઉપયોગ.
- વિવિધ રંગપટ, અર્ધપારદર્શકતા ધરાવતું સિલિકા વર્ગનું ખનીજ .
- અર્ધકિંમતી ખનિજ ક્વાટર્ઝનો ખનિજપ્રકાર છે
- અમેરિકા, ભારત, અરબસ્તાન,જર્મની, બ્રાઝિલ, ઉરુગ્વે માંથી મળે છે.
- ગુજરાતમા ભરૂચ, નર્મદા, ભાવનગર, રાજકોટ, કચ્છમાંથી મળે છે
- રતનપુર, રાજપીપળા, અંકલેશ્વર, અમલઝારમાંથી મળે છે.
- ભાવનગરના લાખણકા, રાજકોટના બુદકોટડામાંથી મળે છે
- કચ્છના અદેસર, અંતરજલ, ભાભીઆ, ભુવર, ચંદ્રાણીમાંથી મળે છે.
- કચ્છના કેડા, ખેંગારપુર, મરડકબેટમાંથી મળે છે અકીક .

રાજય અને કુદરતી સરોવર
●કાશ્મીર - દાલ અને વુલર(મીઠું પાણિ)
●આધપદેશ - કોલાર (મીઠું પાણિ)
●તમિલનાડુ - પુલિકટ (ખારુ પાણિ)
●ઓરિસ્સા - ચિલ્કા (ખારુ પાણિ)
●રાજસ્થાન - સાંભર (ખારુ પાણિ
●ગુજરાત - નારાયણ(અંશતઃ ખારુ)
બેટ અને તેની ભૌગોલિક સ્થિતિ
દીવ (કેન્દ્રશાસિત પ્રદેશ) - સૌરાષ્ટ્રની દક્ષિણ બાજુએ (ગીર-સોમનાથ)
બેટ દ્વારકા - દેવભૂમિ દ્વારકા
પરવાળાના ટાપુ (પિરોટન) - જામનગર
જેગરી - ભાવનગર
માલબેંક - ભાવનગર
સુલતાનપુર - ભાવનગર
અલિયા બેટ - ખંભાતના અખાતમાં (નર્મદા નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં)
પીરમબેટ - ખંભાતનો અખાત (ભાવનગર)
સવાઈ બેટ - અમરેલી
શિયાળબેટ - અમરેલી
રોઝી બેટ - જામનગર
નોરા બેટ, ભેડા બેટ - સૌરાષ્ટ્રના પશ્ચિમ કિનારે
વિવિધ એસિડના કુદરતી સ્ત્રોત
એસિટિક એસિડ – ફળોના રસમાં, વિનેગરમાં
સાઈટ્રીક એસિડ – ખાટા ફળોમાં
મેલિક એસિડ- સફરજન
લેકિટક એસિડ – દૂધમાં
બ્યુટારીક એસિડ –માખણ
ગ્લૂટેમિક એસિડ – ઘઉં
ટાર્ટરિક એસિડ- આમલી, ટામેટા, દ્રાક્ષ
બેન્ઝોઈક એસિડ– ઘાસ, પાંદડા તથા મૂત્ર
ફોર્મિક એસિડ- કિડી અને મંકોડાના ડંખમાં
મેલીટીન- મધમાખીના ડંખમાં
ઓકજૅલિક એસિડ - વૃક્ષોમાં
કયા મોગલ બાદશાહે બકસરના યુદ્ધમાં ભાગ લીધો હતો?
– શાહઆલમ બીજો
પાણીપતના બીજા યુદ્ધમાં મુઘલ સેનાનું નેતૃત્વ કોણે કર્યું હતું?
– બહેરામ ખાન
જે ચિત્રકળાનો શત્રુ છે તે મારો શત્રુ છે તેવું વિધાન કયા મુગલ સમ્રાટે કર્યુ હતું?
– જહાંગીર
અંતિમ મુઘલ સમ્રાટ બહાદુરશાહનું અવસાન કયાં થયું હતું?
– રંગૂન(મ્યાનમાર)
હૂમાયુનામાની રચયિતા ગુલબદન બેગમ કોની પુત્રી હતી?
– બાબર

ગુજરાતમાં આવેલા ગરમ પાણીના ઝરા
ઉનાઈ - નવસારી
લસુન્દ્રા - ખેડા
ટુવા - પંચમહાલ
તુંલસીશ્યામ - ગીર સોમનાથ
ગરમ પાણી સલ્ફર (ગંધક નો તેજાબ) ને લીધે હોય છે
સ્વચ્છ સર્વેક્ષણ-2021’ના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. મધ્યપ્રદેશનું ઈન્દોર શહેર સતત પાંચમી વખત પ્રથમ ક્રમે રહ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે વિજેતાઓને સન્માનિત કર્યા. સ્વચ્છ સર્વેક્ષણ-2021માં સુરત (ગુજરાત) બીજા નંબરે અને વિજયવાડા (આંધ્રપ્રદેશ) ત્રીજા નંબરે હતું. આ વખતે સ્વચ્છ સર્વેક્ષણમાં 4320 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે વિશ્વનું સૌથી મોટુ સ્વચ્છતા સર્વેક્ષણ છે.
Q1- કઈ નદીને ભારતનો શોક કહેવામાં આવે છે?
- કર્મનાશા
Q2- કઈ નદીને બિહારનો શોક કહેવામાં આવે છે?
- કોસી
Q3- કઈ નદીને બંગાળનો શોક કહેવામાં આવે છે?
- દામોદર
Q4- આસામની શોક નદી કઈ નદીને કહેવાય છે?
- બ્રહ્મપુત્રા
Q5- ઓરિસ્સાની શોક નદી કઈ નદીને કહેવાય છે?
- બ્રહ્માણી
Q6- કઈ નદીને ઝારખંડની શોક કહેવામાં આવે છે?
- દામોદર
Q7- કઈ નદીને ચીનનો શોક કહેવામાં આવે છે?
- હોંગ હો
Q8- 'તેલ નદી' કઈ નદીને કહેવાય છે?
- નાઇજર
Q9- પીળી નદી કઈ નદીને કહેવાય છે?
- હોંગ હો
Q10- કાલી/મહાકાલી કઈ નદીને કહેવાય છે?
- શારદા નદી
પંચાયતી રાજ અંગે આઝાદી પહેલાના મહત્વના એક્ટ

મુંબઈ વિલેજ પંચાયત એક્ટ !

૧૯૨૦

બરોડા વિલેજ પંચાયત એક્ટ !

૧૯૨૬

જસદણ વિલેજ પંચાયત એક્ટ !

૧૯૪૨

પોરબંદર વિલેજ પંચાયત એક્ટ !

૧૯૪૪

ભાવનગર વિલેજ પંચાયત એક્ટ !

૧૯૪૬
2.8KDabhi Hardik, 09:21 AM

રચનાવાદ નો ખ્યાલ કોને આપ્યો ?

વિલ્હેમ વુન્ટ અને ટિશનર

કાર્યવાદ નો ખ્યાલ કોને આપ્યો ?

વિલિયમ જેમ્સ

વર્તનવાદ નો ખ્યાલ કોને આપ્યો ?

વોટ્સન

સમષ્ટિવાદ નો ખ્યાલ કોને આપ્યો ?

વર્ધિમર | કોહલર | કોફકા

મનોવિશ્લેષણવાદ નો ખ્યાલ કોને આપ્યો ?

ફ્રોઇડ